Math's & Science na open vala mitro 3500 merit number sudhi job lagi jase.
Friday, 27 December 2013
Sunday, 22 December 2013
વિદ્યાસહાયક ભરતી ૨૦૧૩:૧૪ પ્રર્કિયા | ||||||
વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના | ||||||
(1) પ્રથમ તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૨૪-૧૨-૨૦૧૩ થી તા.૩૧-૧૨-૨૦૧૩ સુધી બોલાવેલ છે. | ||||||
(2) ગણિત-વિજ્ઞાન વિષય માટે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા.૨૦-૧૨-૨૦૧૩ ના ૧૪-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. | ||||||
અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. | ||||||
(3) પ્રથમ તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં ૬૮.૭૫ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે. | ||||||
(4) માજી સૈનિક માટે ૬૩.૧૫ મેરીટ સુધીના ઉમેદવાર કોલ-લેટર મેળવી શકશે. | ||||||
(5) શારીરીક અશકતતા ધરાવતા ઉમેદવારો નીચે જણાવેલ મેરીટ સુધી કોલ-લેટર મેળવી શકશે. | ||||||
| ||||||
![]() | ||||||
Thursday, 5 December 2013
Thursday, 19 September 2013
Sunday, 1 September 2013
Monday, 26 August 2013
Wednesday, 21 August 2013
Tuesday, 20 August 2013
Monday, 19 August 2013
Friday, 16 August 2013
વિદ્યાસહાયક ભરતી ચોથો તબક્કા માટે
કોલ-લેટર મેળવવા અહી ક્લિક કરો.
(1)ચોથો તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુત વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૨૧/૮/૨૦૧૩ ના રોજ બોલાવેલ છે.
(2)અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૧૭-૮-૨૦૧૩ ના ૧૨-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3)અસ્થી વિષયક શારીરીક અશકતતા ધરાવતા સંસ્ક્રૃત વિષયમાં ૬૫.૨૭ સુધી મેરીટ ધરાવતા ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(4) ચોથા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રૃતના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.

વિષય
|
જનરલ મેરીટ
|
અનુ. જાતિ મેરીટ
|
અનુ. જનજાતિ મેરીટ
|
સા. શૈ. પછાત વર્ગ
મેરીટ
|
અંગ્રેજી
|
૬૭.૫૫
|
૬૭.૧૩
|
૬૧.૧૦
|
૬૬.૨૧
|
ગુજરાતી
|
-
|
૬૭.૪૩
|
૬૧.૪૮
|
૬૬.૯૫
|
હિન્દી
|
-
|
૬૬.૯૦
|
૬૧.૩૦
|
૬૬.૫૦
|
સંસ્ક્રુત
|
-
|
૬૭.૦૧
|
૬૦.૯૯
|
૬૬.૭૦
|
Tuesday, 13 August 2013
ગુજરાતના ફિક્સ પગારના કેસમાં વધુ એક મુદત પડી છે.
ફિક્સ પગાર સુપ્રિમ કોર્ટ કેસ સ્ટેટસ - પેન્ડીગ - ૨૧/૦૮/૨૦૧૩ મુદત
હજુ 21 તારીખ પછી કદાચ 1 મુદત પડી શકે છે. ચુકાદો આવતાં વધુમાં વધુ 15 દિવસ લાગી શકે
ગુજરાતના ફિક્સ પગારના કેસમાં
વધુ એક મુદત પડી છે. હવે પછી
સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી 21મી ઓગસ્ટે હાથ ધરાશે. ફિક્સ પગારે નોકરી
કરતાં સરકારી કર્મચારી કર્મચારીઓની નજર આજે સુપ્રીમ કોર્ટની સુનાવણી પર
હતી. જો કે કોર્ટમાં વધુ એક મુદત પડતાં કર્મચારીઓ નિરાશ થઈ ગયા છે.
મહત્ત્વની વાત તો એ છે કે, આ મેટરને બોર્ડ પર રખાય તે પૂર્વે જ ગુજરાત સરકાર
વતી સુપ્રીમમાં અરજી કરવામાં આવી હતી. અને સરકારે વધુ બે મહિનાના સમયની
માગ કરી હતી. જો કે,સુપ્રીમે વધુ સમય આપવાનો ગુજરાત સરકારને સ્પષ્ટઈનકાર
કરી દીધો હતો. ત્યાર બાદ આ મેટરને સુપ્રીમના બોર્ડ પર રખાઈ હતી. જો કે, આ અરજીની સુનાવણી હાથ ધરાઈ તે
પહેલા જ કોર્ટનાકામકાજના કલાકો પૂર્ણ થઈ ગયા હતાં. સુપ્રીમના બોર્ડમાં આજે ફિક્સ
પગારની અરજી 13મા નંબરે ચાલનારી હતી. જો કે કોર્ટના નિયત સમય
સુધીમાં નવ અરજીની સુનાવણી જ શકય બની હતી. હવે આ
કેસમાં 21મી તારીખે નિર્ણય આવી જાય તે લગભગનિશ્ચિતજણાય
છે અને કદાચ એકાદ મુદત પણ પડી શકે છે.
Monday, 12 August 2013
Breaking news
એક જાણવા મળતા સમાચાર મુજબ વિદ્યાસહાયક કેસમાં સરકાર સમાધાન કરવાના મુડમાં છે
જે મુજબ 9300 રૂપિયા ફિક્સ પગાર અને ત્રણ વર્ષે ફૂલ પગારમાં સમાવેશ કરશે જુના વિદ્યાસહાયકો ને એરીયર્સ આપવામાં આવશે
Tuesday, 6 August 2013
Saturday, 3 August 2013
Friday, 2 August 2013
ટેટ -2 પરીક્ષા જાહેર
- ટેટ -2 પરીક્ષા જાહેર ધોરણ 6 થી 8 માટે
- ફોર્મ ભરવાની તારીખ 2-8-13 થી 12-8-13 સુધી
- લાયકાત પીટીસી સાથે બીએ અથવા બીએડ
- પરીક્ષા તારીખ 1-9-13
- ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો
- ભાષાના ઉમેદવારોને ટેટ પરીક્ષામાં ભાગ 2 નો અભ્યાસક્રમ બદલાઈ ગયો છે
- ગુજરાતી 20ગુણ , અંગ્રેજી 20ગુણ , હિન્દી 20ગુણ , સંસ્કૃત 15 ગુણ
- પરિપત્ર આ મુજબ છે
ભાષાના પ્રથમ તબક્કાનું મેરીટ જાહેર
(1) પ્રથમ તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુત વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૭/૮/૨૦૧૩ થી ૮/૮/૨૦૧૩ સુધી બોલાવેલ છે.
(2)અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૨ -૮-૨૦૧૩ ના ૧૬-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3) પ્રથમ તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(4) શારીરીક અશકતતા ધરાવતા અને માજી-સૈનિક- ઉમેદવારો નીચે જણાવેલ મેરીટ સુધી કોલ-લેટર મેળવી શકશે.

સામાન્ય ઉમેદવાર Open નું
મેરીટ
|
શારીરીક રીતે અશક્ત ઉમેદવારો નું મેરીટ
|
||||||
વિષય
|
મેરીટ
|
શારીરીક અશક્તા નો પ્રકાર
|
અંગ્રેજી
|
ગુજરાતી
|
હિન્દી
|
સંસ્ક્રુત
|
|
અંગ્રેજી
|
૬૮.૪૫
|
(૧) અલ્પ દ્રષ્ટી
(૨) અસ્થિવિષયક |
૬૦.૭૨
૬૪.૪૫ |
૬૧.૬૯
૬૭.૨૧ |
૬૦.૫૩
૬૬.૩૩ |
૬૫.૫૨
૬૭.૨૦ |
|
ગુજરાતી
|
૬૮.૫૦
|
માજી સૈનિક ઉમેદવારો નું મેરીટ
|
|||||
હિન્દી
|
૬૭.૭૧
|
અંગ્રેજી
|
ગુજરાતી
|
હિન્દી
|
સંસ્ક્રુત
|
||
સંસ્ક્રુત
|
૬૮.૧૭
|
માજી સૈનિક
|
૫૮.૪૭
|
-
|
૫૭.૪૩
|
-
|
Subscribe to:
Posts (Atom)