Pages

Wednesday, 21 August 2013

VIDHYASHYAK NIMANUKPATRA PROGRAM 23/8/2013


HTAT EXAM BABAT

HTAT EXAM MA GANI BADHI BHULO CHHE. AMUK QUESTION WRONG 6.TO AMUK QUESTION SUSANGAT NATHI . TE VISHE AAP NA SHU VICHARO 6. 

Friday, 16 August 2013

Vidhyashyak fix pagar case next date


સા. શૈ. પછાત વર્ગની અંગ્રેજી વિષયમાં બાકી રહેલ જિલ્લાવાર બાકી રહેલ જગ્યાઓની યાદી
Kutch
75
Jamnagar
29
Dahod-23
23
Banaskantha
17
Bhavnagar
16
Sk
12
Rajkot
8
Panchmahal
5
Dang
4
Surendrnagar
2
Patan
4
Junagadh
1
Porbandar
1
total
197

વિદ્યાસહાયક ભરતી ચોથો તબક્કા માટે


કોલ-લેટર મેળવવા અહી ક્લિક કરો.
(1)ચોથો તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુત વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૨૧/૮/૨૦૧૩ ના રોજ બોલાવેલ છે.
(2)અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૧૭-૮-૨૦૧૩ ના ૧૨-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3)અસ્થી વિષયક શારીરીક અશકતતા ધરાવતા સંસ્ક્રૃત વિષયમાં ૬૫.૨૭ સુધી મેરીટ ધરાવતા ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(4) ચોથા તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રૃતના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે. 
વિષય
જનરલ મેરીટ
અનુ. જાતિ મેરીટ
અનુ. જનજાતિ મેરીટ
સા. શૈ. પછાત વર્ગ મેરીટ
અંગ્રેજી
૬૭.૫૫
૬૭.૧૩
૬૧.૧૦
૬૬.૨૧
ગુજરાતી
-
૬૭.૪૩
૬૧.૪૮
૬૬.૯૫
હિન્દી
-
૬૬.૯૦
૬૧.૩૦
૬૬.૫૦
સંસ્ક્રુત
-
૬૭.૦૧
૬૦.૯૯
૬૬.૭૦


Tuesday, 13 August 2013

ગુજરાતના ફિક્સ પગારના કેસમાં વધુ એક મુદત પડી છે.

ફિક્સ પગાર સુપ્રિમ કોર્ટ કેસ સ્ટેટસ -  પેન્ડીગ -  ૨૧/૦૮/૨૦૧૩ મુદત 

હજુ 21 તારીખ  પછી કદાચમુદત પડી શકે છે. ચુકાદો આવતાં વધુમાં વધુ 15 દિવસ લાગી શકે   
ગુજરાતના ફિક્સ પગારના કેસમાં વધુ એક મુદત પડી છે. હવે પછી સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી 21મી ઓગસ્ટે હાથ ધરાશે. ફિક્સ પગારે નોકરી કરતાં સરકારી કર્મચારી કર્મચારીઓની નજર આજે સુપ્રીમ કોર્ટની સુનાવણી પર હતી. જો કે કોર્ટમાં વધુ એક મુદત પડતાં કર્મચારીઓ નિરાશ થઈ ગયા છે. મહત્ત્વની વાત તો એ છે કે, આ મેટરને બોર્ડ પર રખાય તે પૂર્વે જ ગુજરાત સરકાર વતી સુપ્રીમમાં અરજી કરવામાં આવી હતી. અને સરકારે વધુ બે મહિનાના સમયની માગ કરી હતી. જો કે,સુપ્રીમે વધુ સમય આપવાનો ગુજરાત સરકારને સ્પષ્ટઈનકાર કરી દીધો હતો. ત્યાર બાદ આ મેટરને સુપ્રીમના બોર્ડ પર રખાઈ હતી. જો કે, આ અરજીની સુનાવણી હાથ ધરાઈ તે પહેલા જ કોર્ટનાકામકાજના કલાકો પૂર્ણ થઈ ગયા હતાં. સુપ્રીમના બોર્ડમાં આજે ફિક્સ પગારની અરજી 13મા નંબરે ચાલનારી હતી. જો કે કોર્ટના નિયત સમય સુધીમાં નવ અરજીની સુનાવણી જ શકય બની હતી. હવે આ કેસમાં 21મી તારીખે નિર્ણય આવી જાય તે લગભગનિશ્ચિતજણાય છે અને કદાચ એકાદ મુદત પણ પડી શકે છે.  


Monday, 12 August 2013

Breaking news

એક જાણવા મળતા સમાચાર મુજબ વિદ્યાસહાયક કેસમાં સરકાર સમાધાન કરવાના મુડમાં છે
જે મુજબ 9300 રૂપિયા ફિક્સ પગાર અને ત્રણ વર્ષે ફૂલ પગારમાં સમાવેશ કરશે જુના વિદ્યાસહાયકો ને એરીયર્સ આપવામાં આવશે 

Tuesday, 6 August 2013

વિદ્યાસહાયક ભરતીની નિમણુક અંગે

નીચેના પરિપત્ર મુજબ ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના ઉમેદવારોને તારીખ 23\8\13 ના રોજ નિમણુક પત્ર આપવામાં આવશે

Friday, 2 August 2013

ભાષાની વિષયવાર અને જાતિવાર જગ્યાઓની યાદી

ટેટ -2 પરીક્ષા જાહેર

  • ટેટ -2 પરીક્ષા જાહેર ધોરણ 6 થી 8 માટે 
  • ફોર્મ ભરવાની તારીખ 2-8-13 થી 12-8-13 સુધી 
  • લાયકાત  પીટીસી સાથે બીએ  અથવા બીએડ 
  • પરીક્ષા તારીખ 1-9-13
  • ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો 

  • ભાષાના ઉમેદવારોને ટેટ પરીક્ષામાં ભાગ 2 નો અભ્યાસક્રમ બદલાઈ ગયો છે 
  • ગુજરાતી 20ગુણ  ,  અંગ્રેજી 20ગુણ  ,  હિન્દી 20ગુણ  , સંસ્કૃત 15 ગુણ
  • પરિપત્ર આ મુજબ  છે  


ભાષાના પ્રથમ તબક્કાનું મેરીટ જાહેર


(1) પ્રથમ તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુત વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.//૨૦૧૩ થી //૨૦૧૩ સુધી બોલાવેલ છે.
(2)અંગ્રેજી
, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા- --૨૦૧૩ ના ૧૬-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3) પ્રથમ
તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(4) શારીરીક
અશકતતા ધરાવતા અને માજી-સૈનિક- ઉમેદવારો નીચે જણાવેલ મેરીટ સુધી કોલ-લેટર મેળવી શકશે. 
સામાન્ય ઉમેદવાર Open નું મેરીટ
શારીરીક રીતે અશક્ત ઉમેદવારો નું મેરીટ
વિષય
મેરીટ
શારીરીક અશક્તા નો પ્રકાર
અંગ્રેજી
ગુજરાતી
હિન્દી
સંસ્ક્રુત
અંગ્રેજી
૬૮.૪૫
() અલ્પ દ્રષ્ટી
(
) અસ્થિવિષયક
૬૦.૭૨
૬૪.૪૫
૬૧.૬૯
૬૭.૨૧
૬૦.૫૩
૬૬.૩૩
૬૫.૫૨
૬૭.૨૦
ગુજરાતી
૬૮.૫૦
માજી સૈનિક ઉમેદવારો નું મેરીટ
હિન્દી
૬૭.૭૧

અંગ્રેજી
ગુજરાતી
હિન્દી
સંસ્ક્રુત
સંસ્ક્રુત
૬૮.૧૭
માજી સૈનિક
૫૮.૪૭
-
૫૭.૪૩
-