Pages

Thursday, 1 August 2013

મહેસાણા જીલ્લામાં જિલ્લા બદલી માટે કેમ્પ

મહેસાણા જીલ્લામાં જિલ્લા બદલી માટે 6 થી 8 ના શિક્ષકોનો એકતરફી જિલ્લાફેર બદલી કેમ્પ તા. 3/8/2013 ના રોજ 10.00 કલાકે સુણોક  પ્રાથમિક શાળા તા. ઊંઝા ,જીલ્લો મહેસાણા ખાતે રાખેલ છે. તમામ મિત્રોને કોલ લેટર રવાના કરી દીધેલ છે.

No comments:

Post a Comment