Pages

Friday, 26 September 2014

OPEN INTERVIEW IN NON GRANTED SCHOOL
અનુભવી પ્રા. શિક્ષકોને આચાર્ય થવામાં રસ નથી HTAT NEWS BHAVNAGAR
PTC TET-1 PASS STD - 1 TO 5 BHARTI PARIPATRA

Saturday, 20 September 2014



પાલનપુરનાબનાવટી સીસીટી સર્ટિફિકેટ કૌભાંડમાં પોલીસે શનિવારે વધુ ત્રણ કર્મીઓની અટકાયત કરી હતી. જેની સાથે કુલ ૨૪ કર્મીઓ સામે કાર્યવાહી થઇ ચૂકી છે.
અંગે પૂર્વ પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું કે, દાંતાના બાણોદરાના મનુભાઇ રામાભાઇ કોદરવી, માણસા તાલુકાના પરબતપુરાના જયંતિભાઇ મંગળભાઇ પરમાર અને પાલનપુરના ચંદ્રકાન્ત ફોજાલાલ મહેતા શનિવારે આગોતરા જામીન લઇ પોલીસ મથકે હાજર થતાં તેમની અટકાયત કરવામાં આવી હતી.
ભાવનગર જિલ્લામાં આચાર્યની  ભરતીની પ્રક્રિયા ફરી એક વાર થંભી ગઇ 
શિક્ષાત્મક પગલાના ભાગરૂપે તાલુકા ફેરબદલીની સજા કરવામાં આવી
પરીક્ષામાં લાપરવહી દાખવનાર 300 ખંડ નિરીક્ષકો સામે બોર્ડ દ્વારા હજી સુધી કાર્યવાહી કરવામાં આવી નથી. 



Thursday, 18 September 2014

ખાતાકીય પરીક્ષા પાસ ન કરતાં પંચાયતના 600 જેટલા કર્મચારીઓ નિવૃત્તિ બાદ પણ પેન્શનથી વંચિત 



Wednesday, 17 September 2014

આર્મી ભરતી મેળામાં યુવાને છેતરપિંડી કરી 
શિક્ષકોના એક દિવસના પગાર કાપવાના હુકમો કરાયા
સતત રજામાં રહેતા  વિદ્યા- સહાયક ફરજમુક્ત 
બેન્કોમાં હવે રહેમરાહે નોકરી મળી શકશે 

પ્રેરણા :-નિવૃત્ત શિક્ષકે 292 છાત્રોને ગણવેશ આપ્યા 

Tuesday, 16 September 2014

Download Gujarat Rozgaar Samachar 17 September 2014 


ખેલમહાકુંભમાં 35 હજારનાં ટાર્ગેટ સામે 5 હજાર રજીસ્ટ્રેશન 
શાળાઓના ખાનગીકરણના વિરોધમાં પંચમહાલના શિક્ષકો મંગળવારથી દિલ્હી જવા રવાના થશે 

Monday, 15 September 2014

350 પ્રજ્ઞા શાળાઓ માટે પ્રથમ વખત પેપર  News :- Bhavanagar 
તલાટીઓની ભરતી જરૂરી છે. વિજાપુર તાલુકામાં ૭૪ ગ્રામ પંચાયતો સામે ૪૩ તલાટી 
ખેલ મહાકુંભમાં ખુલ્યું કમાણી કરવાનું કારસ્તાન 

Saturday, 13 September 2014

કચ્છજિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓની ઇન્ટરનેટ કનેક્ટિવિટીથી જોડવા માટે 54 લાખ ફાળવાયા 

ધોરણેફાળવણી કરાઇ છે. 
જ્યારે વોડાફોનની સસ્તી સુવિધામાં અંજાર તાલુકામાં 97, અબડાસામાં 100, ભુજમાં 125, ભચાઉમાં 70, ગાંધીધામમાં 25, લખપતમાં 17, માંડવીમાં 112, મુન્દ્રામાં 21, નખત્રાણામાં 77 અને રાપરમાં 94 એમ કુલ 765 શાળાને 34,42,500 રૂપિયાની રકમ વાર્ષિક ધોરણે ફાળવવામાં આવી છે. 
આંકડાકીય રીતે ભુજ તાલુકામાં સૌથી વધુ 233 શાળાને ખાનગી અને સરકારી ઇન્ટરનેટ સુવિધા માટે 13,66,587 રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, તો સૌથી ઓછી ફાળવણી લખપત તાલુકામાં 25 પ્રાથમિક શાળામાં 1,43,916 રૂપિયા કરાઇ છે. 
ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણના માળખાને આધુનિક બનાવવા માટે અવનવા પ્રોજેક્ટ અમલમાં મુકાઇ રહ્યા છે, ત્યારે કચ્છ જેવા સરહદી વિસ્તારની પ્રાથમિક શાળાઓને ઇન્ટરનેટ સુવિધાથી જોડવા માટે અડધા કરોડ ઉપરાંતની રકમની ફાળવણી થતા શિક્ષણક્ષેત્રને વેગ મળશે. 

Drawing Teacher ni Bharti karva Mang.
પ્રાથમિક-માધ્યમિક વિભાગની શાળાઓમાં પ્રતિ વર્ષ 100થી વધુ કલાશિક્ષકોની પ્રતિ વર્ષ ભરતી કરવાની માગણી કરવામાં આવી 




News :- About CCC Exam 


બીટ નિરીક્ષકોની 40 જગ્યાઓ ભરવા માંગ 
Sabarkantha ma Bit Nirikshkoni 40 jagyao bharva mang 


Friday, 12 September 2014

શાળામાં સ્માર્ટબોર્ડ, ઈન્ટરનેટ સુવિધા, બગીચો તેમજ કમ્પ્યૂટર રૂમ અને કમ્પ્યૂટરને લગતું શિક્ષણ આપવાનું નક્કી કર્યુ છે.

પેરા ટીચર્સની ભરતીમાં પણ અન્યાયનો આક્ષેપ

News :- About Private School

શાળામાં સેમિનારમાં હાજર નહીં રહેનારાં બાળકોને ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતાં. 

એચટાટની પરીક્ષામાં સવાલોના સાચા જવાબો મુકાયા બાદ પણ ભૂલ 
પરીક્ષા બોર્ડ સાચુ કે પુસ્તક મંડળ? 


દાનહ(સેલવાસ)માં શિક્ષકોની ભરતી માટે ચોક્કસ નીતિનો અભાવ 


Thursday, 11 September 2014

News

વર્ગ ત્રણની ખાલી પડેલી જગ્યાઓ પર તાકીદે નિમણૂક કરવા આદેશ કરાયો .


ગણિત / વિજ્ઞાન પ્રદર્શન માટે CRC, BLOCK,High School,District,Corp,અને Zone કક્ષાએ મળતી ગ્રાન્ટની વિગત 



Wednesday, 10 September 2014

 જિલ્લા વાર પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક શાળાઓ ,શિક્ષકો ,વિધાથ્રીઓની સંખ્યા
 Information of  District wise Primary, Upper Primary Schools ,Teachers  and Students.


Tuesday, 9 September 2014

સીસીસીની પરીક્ષા આપનારા ઉમેદવારોમાં સૌથી વધુ સંખ્યા શિક્ષકો અને પોલીસ વિભાગના કર્મચારીઓની છે. 

10 હજાર રજિસ્ટ્રેશન અમુક સેકન્ડ્સમાં થઇ જાય છે.  
પ્રા. શાળાઓની પરીક્ષામાં 50 ટકા પ્રશ્નો MCQ રહેશે 
બોર્ડ-સ્પર્ધાત્મક પરીક્ષાઓનો મહાવરો મળી રહે તે માટે નવતર પ્રયોગ 
મહેસૂલી તલાટીની પરીક્ષાનું પરિણામ ટૂંક સમયમાં જાહેર થાય તેવી શકયતા છે.

કૌભાંડમાં સંડોવાયેલા અને ઉત્તરવહીઓ ઉપર વિશેષ નિશાની કરી હોય તેવા ઉમેદવારોને ગેરલાયક ઠરશે. 

Monday, 8 September 2014

રાજ્યના તમામ  જિલ્લાઓમાં શાળા, શિક્ષકો અને વિધાથ્રીઓ ની સંખ્યા જાણો 
Know  How many Schools, Teachers and Students in Gujarat District.

Sunday, 7 September 2014

હવે બોર્ડના વિધાથીર્ઓએ રીચેકિંગ માટે ફી ભરવા બેંકમાં જવું નહીં પડે 


શિક્ષકોની ઉત્તરવહી મૂલ્યાંકનની સમય મર્યાદા છ કલાક કરાઇ 
 પહેલા ૩૦થી ૩૫ ઉત્તરવહી શિક્ષકો અડધો કલાકમાં જ પતાવતા 

પ્રાથમિક શાળામાં શિક્ષિકાઓને સાડી પહેરવામાંથી મુક્તિ 


Thursday, 4 September 2014

૫મી સપ્ટેમ્બરે શિક્ષક દિને કરછના ત્રણ શિક્ષકોને દિલ્હીમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકેના એવોર્ડ એનાયત થશે. 
Wanted :- Principal & Professors Total 30 Vacancy
ઓપન ઈન્ટરવ્યું આચાર્ય અને વ્યાખ્યાતા કુલ 30 જગ્યાઓ 



Tuesday, 2 September 2014

મોટાભાગની શાળાઓમાં શિક્ષકોની ઘટની સમસ્યાનો કોઇ જ ઉકેલ નથી આવ્યો


અગાઉ શિક્ષકોની ભરતી થયા બાદ ૫૦ ટકાથી પણ વધુ શિક્ષકોની ઘટ 
મોટાભાગની શાળાઓમાં શિક્ષકોની ઘટની સમસ્યાનો કોઇ જ ઉકેલ નથી આવ્યો

તાલુકામાં ૧૦૦ જેટલી પ્રા. શાળામાં અભ્યાસ કરતા અંદાજે ૧૦ હજાર જેટલા બાળક સામે ૫૭૯ શિક્ષકના મહેકમ સામે અંદાજે ૩૦૦ જેટલો સ્ટાફ છે. 
પૂરતા પ્રા. શિક્ષકો વરચે બદલી પામેલા શિક્ષકો થયા છૂટા 
સરકારના નિયમોનું સરેઆમ ઉલ્લંધન થઇ રહ્યું હોવાનો તાલ સર્જાયો