અગાઉ શિક્ષકોની ભરતી થયા બાદ ૫૦ ટકાથી પણ વધુ શિક્ષકોની ઘટ
મોટાભાગની શાળાઓમાં શિક્ષકોની ઘટની સમસ્યાનો કોઇ જ ઉકેલ નથી
આવ્યો
તાલુકામાં ૧૦૦ જેટલી પ્રા. શાળામાં અભ્યાસ કરતા અંદાજે ૧૦
હજાર જેટલા બાળક સામે ૫૭૯ શિક્ષકના મહેકમ સામે અંદાજે ૩૦૦ જેટલો સ્ટાફ છે.
અપૂરતા પ્રા. શિક્ષકો વરચે બદલી પામેલા શિક્ષકો થયા છૂટા
|
સરકારના નિયમોનું સરેઆમ ઉલ્લંધન થઇ રહ્યું હોવાનો તાલ સર્જાયો
|
No comments:
Post a Comment