- ટેટ -2 પરીક્ષા જાહેર ધોરણ 6 થી 8 માટે
- ફોર્મ ભરવાની તારીખ 2-8-13 થી 12-8-13 સુધી
- લાયકાત પીટીસી સાથે બીએ અથવા બીએડ
- પરીક્ષા તારીખ 1-9-13
- ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો
- ભાષાના ઉમેદવારોને ટેટ પરીક્ષામાં ભાગ 2 નો અભ્યાસક્રમ બદલાઈ ગયો છે
- ગુજરાતી 20ગુણ , અંગ્રેજી 20ગુણ , હિન્દી 20ગુણ , સંસ્કૃત 15 ગુણ
- પરિપત્ર આ મુજબ છે
Friday, 2 August 2013
ટેટ -2 પરીક્ષા જાહેર
ભાષાના પ્રથમ તબક્કાનું મેરીટ જાહેર
(1) પ્રથમ તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુત વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૭/૮/૨૦૧૩ થી ૮/૮/૨૦૧૩ સુધી બોલાવેલ છે.
(2)અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૨ -૮-૨૦૧૩ ના ૧૬-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3) પ્રથમ તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(4) શારીરીક અશકતતા ધરાવતા અને માજી-સૈનિક- ઉમેદવારો નીચે જણાવેલ મેરીટ સુધી કોલ-લેટર મેળવી શકશે.

સામાન્ય ઉમેદવાર Open નું
મેરીટ
|
શારીરીક રીતે અશક્ત ઉમેદવારો નું મેરીટ
|
||||||
વિષય
|
મેરીટ
|
શારીરીક અશક્તા નો પ્રકાર
|
અંગ્રેજી
|
ગુજરાતી
|
હિન્દી
|
સંસ્ક્રુત
|
|
અંગ્રેજી
|
૬૮.૪૫
|
(૧) અલ્પ દ્રષ્ટી
(૨) અસ્થિવિષયક |
૬૦.૭૨
૬૪.૪૫ |
૬૧.૬૯
૬૭.૨૧ |
૬૦.૫૩
૬૬.૩૩ |
૬૫.૫૨
૬૭.૨૦ |
|
ગુજરાતી
|
૬૮.૫૦
|
માજી સૈનિક ઉમેદવારો નું મેરીટ
|
|||||
હિન્દી
|
૬૭.૭૧
|
અંગ્રેજી
|
ગુજરાતી
|
હિન્દી
|
સંસ્ક્રુત
|
||
સંસ્ક્રુત
|
૬૮.૧૭
|
માજી સૈનિક
|
૫૮.૪૭
|
-
|
૫૭.૪૩
|
-
|
Thursday, 1 August 2013
મહેસાણા જીલ્લામાં જિલ્લા બદલી માટે કેમ્પ
મહેસાણા જીલ્લામાં જિલ્લા બદલી માટે 6 થી 8 ના શિક્ષકોનો એકતરફી જિલ્લાફેર બદલી કેમ્પ તા. 3/8/2013 ના રોજ 10.00 કલાકે સુણોક પ્રાથમિક શાળા તા. ઊંઝા ,જીલ્લો મહેસાણા ખાતે રાખેલ છે. તમામ મિત્રોને કોલ લેટર રવાના કરી દીધેલ છે.
Subscribe to:
Posts (Atom)