- ટેટ -2 પરીક્ષા જાહેર ધોરણ 6 થી 8 માટે
- ફોર્મ ભરવાની તારીખ 2-8-13 થી 12-8-13 સુધી
- લાયકાત પીટીસી સાથે બીએ અથવા બીએડ
- પરીક્ષા તારીખ 1-9-13
- ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો
- ભાષાના ઉમેદવારોને ટેટ પરીક્ષામાં ભાગ 2 નો અભ્યાસક્રમ બદલાઈ ગયો છે
- ગુજરાતી 20ગુણ , અંગ્રેજી 20ગુણ , હિન્દી 20ગુણ , સંસ્કૃત 15 ગુણ
- પરિપત્ર આ મુજબ છે
No comments:
Post a Comment