Math's & Science na open vala mitro 3500 merit number sudhi job lagi jase.
Friday, 27 December 2013
Sunday, 22 December 2013
| વિદ્યાસહાયક ભરતી ૨૦૧૩:૧૪ પ્રર્કિયા | ||||||
| વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના | ||||||
| (1) પ્રથમ તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૨૪-૧૨-૨૦૧૩ થી તા.૩૧-૧૨-૨૦૧૩ સુધી બોલાવેલ છે. | ||||||
| (2) ગણિત-વિજ્ઞાન વિષય માટે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા.૨૦-૧૨-૨૦૧૩ ના ૧૪-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. | ||||||
| અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. | ||||||
| (3) પ્રથમ તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં ૬૮.૭૫ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે. | ||||||
| (4) માજી સૈનિક માટે ૬૩.૧૫ મેરીટ સુધીના ઉમેદવાર કોલ-લેટર મેળવી શકશે. | ||||||
| (5) શારીરીક અશકતતા ધરાવતા ઉમેદવારો નીચે જણાવેલ મેરીટ સુધી કોલ-લેટર મેળવી શકશે. | ||||||
| ||||||
| | ||||||
Thursday, 5 December 2013
Subscribe to:
Comments (Atom)
