| વિદ્યાસહાયક ભરતી ૨૦૧૩:૧૪ પ્રર્કિયા |
|
| વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના |
|
| (1) પ્રથમ તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૨૪-૧૨-૨૦૧૩ થી તા.૩૧-૧૨-૨૦૧૩ સુધી બોલાવેલ છે. |
| |
| (2) ગણિત-વિજ્ઞાન વિષય માટે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા.૨૦-૧૨-૨૦૧૩ ના ૧૪-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. |
| અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. |
| |
| (3) પ્રથમ તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં ૬૮.૭૫ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે. |
|
| (4) માજી સૈનિક માટે ૬૩.૧૫ મેરીટ સુધીના ઉમેદવાર કોલ-લેટર મેળવી શકશે. |
|
| (5) શારીરીક અશકતતા ધરાવતા ઉમેદવારો નીચે જણાવેલ મેરીટ સુધી કોલ-લેટર મેળવી શકશે. |
|
| કેટેગરી | ગણિત-વિજ્ઞાન |
| અલ્પદ્રષ્ટિ | ૭૦.૪૦ |
| હલનચલન(OH) | ૫૩.૯૪ |
|
|
ફાઈનલ મેરીટ અને પ્રથમ તબક્કાના કોલ લેટર |
No comments:
Post a Comment