પાલનપુરનાબનાવટી સીસીટી સર્ટિફિકેટ કૌભાંડમાં પોલીસે શનિવારે વધુ ત્રણ કર્મીઓની અટકાયત કરી હતી. જેની સાથે કુલ ૨૪ કર્મીઓ સામે કાર્યવાહી થઇ ચૂકી છે. અંગે પૂર્વ પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું કે, દાંતાના બાણોદરાના મનુભાઇ રામાભાઇ કોદરવી, માણસા તાલુકાના પરબતપુરાના જયંતિભાઇ મંગળભાઇ પરમાર અને પાલનપુરના ચંદ્રકાન્ત ફોજાલાલ મહેતા શનિવારે આગોતરા જામીન લઇ પોલીસ મથકે હાજર થતાં તેમની અટકાયત કરવામાં આવી હતી. |
No comments:
Post a Comment