Pages

Wednesday, 31 July 2013

જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીમાં વર્ગ 2 ની કુલ 225 જગ્યાઓ

 પ્રાથમિક શિક્ષણને  મજબૂત બનાવવાના હેતુથી દરેક જિલ્લા શિક્ષણ કચેરીમાં વર્ગ 2 ની કુલ 225 જગ્યાઓ ભરવામાં આવશે.  
જેમાં 50 ટકા જગ્યાઓ  બઢતીથી  અને  50 ટકા જગ્યાઓ  સીધી ભરતીથી  ભરવામાં  આવશે

No comments:

Post a Comment