(1) બીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષય માટેના ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા-૧૯-૭-૨૦૧૩ થી તા-૨૦-૭-૨૦૧૩ સુધી બોલાવેલ છે.
(2) ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૧૭-૭-૨૦૧૩ ના ૯-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન-લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3) બીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં ૬૨.૧૯ મેરીટ સુધીના ઉમેદવારો અને સામાજીક વિજ્ઞાનના વિષયમાં ૬૫.૬૮ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(4)સામાજિક વિજ્ઞાનમાં શારીરિક અશક્તતા ધરાવતા ૬૧.૩૩મેરીટ સુધીના ઉમેદવારો કોલ લેટર મેળવી શકશે.
પીઆઇએલ નં. ૫૮/૨૦૧૩ માં નામદાર ગુજરાત હાઇકોર્ટના તા. ૨૮/૩/૨૦૧૩ ના વચગાળાના આદેશ અન્વયે શ્રવણની ખામી ધરાવતા ઉમેદવારો માટે જાહેરાતમાં દર્શાવેલી કુલ જગ્યાના ૧ ટકા જગ્યા ખાલી રાખવામાં આવેલ છે.
(5) ભાષા વિષયના વિદ્યાસહાયકોની જિલ્લા પસદગીની કાર્યવાહી ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષયની જીલ્લા પસદગી કાર્યવાહી પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે.
Sir plz reply k aa last round hse ne?n p6i bhasa ni process chalu thse?k bija madhym wala ni process chalu thse maths ss ma?
ReplyDeleteHaji 3rd round aavse. . . .28 tarikh sudhi round j chalse maths and ss na
ReplyDeletevat 100% sachi 6.
ReplyDeletesir pls reply apo kale mare jillo pasand karva javanu che. hu open ma avu chu ane ss ma 66.28% che to su tya gaya pachi to tya gaya pachi to jagya puri na thay jay ne k tya na le avu bane? pls pls reply me
ReplyDeleteBni pn ske...
Deletemare eng. ma obc ma 191 merit no. 6 to su job malse?plz replyyy apjo..
ReplyDelete